આત્મહત્યા/ કેશોદ: બગીચાના કૂવામાં મળી આવ્યો વૃદ્ધનો મૃતદેહ, સ્થાનિકોએ કુવામાં મૃતદેહ જોઈ પોલીસને કરી જાણ, પોલીસ અને ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો, મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, મૃતકનું નામ કલ્પેશ ચાંદ્રાણી હોવાનું સામે આવ્યું, બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની વિગતો, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

Breaking News
Breaking image 28 કેશોદ: બગીચાના કૂવામાં મળી આવ્યો વૃદ્ધનો મૃતદેહ, સ્થાનિકોએ કુવામાં મૃતદેહ જોઈ પોલીસને કરી જાણ, પોલીસ અને ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો, મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, મૃતકનું નામ કલ્પેશ ચાંદ્રાણી હોવાનું સામે આવ્યું, બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની વિગતો, સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી