Not Set/ કૉંગ્રેસે મુલાયમ પર કરાવ્યો હતો હૂમલો, પુત્ર તેના જ ખોળામાં બેસી ગયોઃપીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા અખિલેશ યાદવ પર નિશાન સાધ્યુ હતું. સભામાં પીએમના નિશઆને સપા-કૉંગ્રેસનું ગઠબંધન હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે,  મેદાનમાં મુલાયમસિંહ પરના એક હૂમલાને યાદ કરતા કહ્યું હતું કે, 4 માર્ચ 1984 મુલાયમસિંહ યાદવ પર ગોલી ચલાવવામાં આવી હતી. ત્યારે મુલાયમને ઇન્સાફ અપાવવા માટે  […]

Uncategorized
કૉંગ્રેસે મુલાયમ પર કરાવ્યો હતો હૂમલો, પુત્ર તેના જ ખોળામાં બેસી ગયોઃપીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના કન્નૌજમાં એક ચૂંટણી સભાને સંબોધન કરતા અખિલેશ યાદવ પર નિશાન સાધ્યુ હતું. સભામાં પીએમના નિશઆને સપા-કૉંગ્રેસનું ગઠબંધન હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે,  મેદાનમાં મુલાયમસિંહ પરના એક હૂમલાને યાદ કરતા કહ્યું હતું કે, 4 માર્ચ 1984 મુલાયમસિંહ યાદવ પર ગોલી ચલાવવામાં આવી હતી. ત્યારે મુલાયમને ઇન્સાફ અપાવવા માટે  ચોધરી ચરણસિંહ અને અટલજીએ કૉંગ્રેસ સામે આંદોલન ચલાવ્યું હતું.  અખિલેશ યાદવને યાદ અપાવ્યું હતુ કે, કૉંગ્રેસે તેના પિતા પર હૂમલો કરાવ્યો હતો. કૉંગ્રેસ સાથે જવું અખિલેશ માટે શર્મની વાત હોવી જોઇએ.