વિવાદ/ કોંગી ધારાસભ્ય પ્રતાપ દુધાત ફરી વિવાદમાં FCI દ્વારા રસ્તો બંધ કરી દેતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલી પ્રતાપ દુધાતે ખેડૂતો સાથે અધિકારીઓનો કર્યો ઘેરાવ ખેડૂતો સાથે પહોંચેલા દુધાતે FCI ના અધિકારીઓને ધમકાવ્યા અધિકારીઓ દ્વારા યોગ્ય જવાબ ન આપતા મામલો બિચક્યો આગામી 5 દિવસમાં રસ્તો ખોલી આપવા કરી રજૂઆત જો રસ્તો નહિ ખોલાય તો દુધાત જાતે બુલડોઝર ફેરેવશે

Breaking News