India/ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા માધવસિંહ સોલંકીનું નિધન, વડાપ્રધાન મોદીએ નિધનને પગલે કર્યુ ટ્વિટ, માધવસિંહ સોલંકીને એક વેગવાન નેતા ગણાવ્યા, ગુજરાતનાં રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવી, સમાજ સેવા માટે તેમને હંમેશા યાદ રખાશે, તેમનાં પુત્ર ભરતસિંહ સોલંકીને વાત કરી સાંત્વના પાઠવી

Breaking News