Gujarat/ કોંગ્રેસના વધુ એક નેતાએ આપ્યું રાજીનામું, પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષ સાથે છેડો ફાડ્યો, જિ.અને તા.પંચાયતની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો, ઉ.ગુજરાતમાં ટિકીટ વહેંચણીથી નારાજ હતા, ગુ.કોંગ્રેસ પ્રમુખને મેસેજથી રાજીનામાની કરી જાણ, ટિકિટ ફાળવણીને લઇ નારાજગી બાદ આપ્યું રાજીનામુ, શંકરસિહ વાઘેલાની સરકારમાં મંત્રી રહી ચૂકયા છે કિરીટ પટેલ

Breaking News