કોગ્રેસના પ્રથમ લીસ્ટ જાહેર થતા પાસના કન્વીનરમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ નારાજગીના પગલે ગઈ કાલે મોડીરાત્રે પાસ કન્વીનર દ્વારા સુરત, ભાવનગર તથા અમદાવાદમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને કોગ્રેસ વિરુધ સુત્રોચાર દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે ભરતસિંહ સોલંકીના નિવાસ સ્થાને પણ હોબાળો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં લઈને ગઈકાલ રાતથી જ અમદાવાદમાં ભરતસિંહ સોલંકીના નિવાસ સ્થાને તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો. આ ઘટના બાદ હવે આ પ્રકારનો કોઈ હોબાળો ના થાય તેને લઈને ચુસ્ત બંધોબસ્ત ગોઠવાયો છે.
Not Set/
કોંગ્રેસે ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કરતા પાસ કન્વીનરમાં અસંતોષ
કોગ્રેસના પ્રથમ લીસ્ટ જાહેર થતા પાસના કન્વીનરમાં અસંતોષ જોવા મળ્યો હતો. આ નારાજગીના પગલે ગઈ કાલે મોડીરાત્રે પાસ કન્વીનર દ્વારા સુરત, ભાવનગર તથા અમદાવાદમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને કોગ્રેસ વિરુધ સુત્રોચાર દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે ભરતસિંહ સોલંકીના નિવાસ સ્થાને પણ હોબાળો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને ધ્યાનમાં લઈને ગઈકાલ રાતથી જ […]
