Not Set/ સુરતમાં ગુનાખોરી ડામવા ધારાસભ્ય મેદાને, 50 લાખના ખર્ચે સુરતમાં લગાવશે સીસીટીવી

સુરત, સુરત શહેરમાં વધતા જતા ગુન્હાઓને ડામવા હવે શહેરના પુર્વ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણાએ બીડું ઞડપ્યું છે. રૂપિયા 50 લાખના ખર્ચે શહેરના નવા બ્રિજ, મુખ્ય રસ્તાઓ,આંતરિક રસ્તાઓ તેમજ નવી સોસાયટીઓમાં સીસીટીવી લગાવવામાં આવશે. ધારાસભ્ય તેઓની ગ્રાન્ટનો ઉપયોગ સીસીટીવી લગાવી ગુનાખોરી ડામવા કરવામાં આવશે. શહેરમાં પોલીસે મોટા ભાગના ગુનાઓ સીસીટીવીથી ઉકેલ્યા છે. જેથી સમગ્ર શહેરમાં સીસીટીવી […]

Gujarat Surat Videos

સુરત,

સુરત શહેરમાં વધતા જતા ગુન્હાઓને ડામવા હવે શહેરના પુર્વ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ રાણાએ બીડું ઞડપ્યું છે. રૂપિયા 50 લાખના ખર્ચે શહેરના નવા બ્રિજ, મુખ્ય રસ્તાઓ,આંતરિક રસ્તાઓ તેમજ નવી સોસાયટીઓમાં સીસીટીવી લગાવવામાં આવશે.

ધારાસભ્ય તેઓની ગ્રાન્ટનો ઉપયોગ સીસીટીવી લગાવી ગુનાખોરી ડામવા કરવામાં આવશે. શહેરમાં પોલીસે મોટા ભાગના ગુનાઓ સીસીટીવીથી ઉકેલ્યા છે. જેથી સમગ્ર શહેરમાં સીસીટીવી લગાવ્યા બાદ પોલીસને ગુન્હા ઉકેલવામાં સરળતા રહેશે.