Not Set/ કોંગ્રેસે કરી મનપાની ચૂંટણી માટે ઓબ્ઝરવરની નિયુક્તિ, અમદાવાદના નિરીક્ષક તરીકે 5 લોકોની નિયુક્તિ, સી.જે ચાવડા, યુનુસ પટેલ, દીપક બાબરિયાની નિયુક્તિ, અલકાબેન પટેલ અને નિરંજન પટેલ પણ નિયુક્તિ, વડોદરાના નિરીક્ષક તરીકે ગૌરવ પંડયા અને ઇન્દ્રવિજય ગોહિલ, જામનગરના નિરીક્ષક તરીકે ખુરશીદ શેખ અને રાજુ પરમાર, ચંદ્રિકાબેન ચુડાસમાની જામનગર નિરીક્ષક તરીકે નિયુક્તિ, સુરતના નિરીક્ષક તરીકે ગ્યાસુદ્દીન શેખ અને વિરજી ઠુમ્મર, રાજકોટના નિરીક્ષક તરીકે શૈલેષ પરમાર અને અમી યાજ્ઞિક, ભાવનગરના નિરીક્ષક તરીકે હિંમતસિંહ પટેલ અને સાગર રાયકા

Breaking News