India/ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે હલચલ તેજ અધ્યક્ષપદની દાવેદારી માટે બે દિગ્ગજો મેદાનમાં મલ્લિકાર્જૂન ખડગે અને શશી થરૂર વચ્ચે રસાકસી ગઇકાલે બંને નેતાઓએ ભર્યુ હતુ નામાંકન 19મી ઓકટોબરે યોજાવાની છે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી

Breaking News