Gujarat/ IAS દંપત્તિ વચ્ચે પરસ્પર સમજૂતી ડિવોર્સ , ટીના ડાભી-અતહર અહમદના થયા ડિવોર્સ , વર્ષ 2018માં બંનેએ કર્યા હતા લગ્ન , જયપુર ફેમિલી કોર્ટમાં ડિવોર્સ અરજી કરી હતી , UPSC પરીક્ષામાં ટોપર રહી હતી ટીના ડાભી

Breaking News