Gujarat/ કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાનું નિવેદન , રાજ્યમાં દરેક ભરતીમાં પેપર લીક થાય છે , ભાજપના મળતીયા એજન્ટ પેપર લીક કરે છે , યુવાઓ રસ્તા પર આવી ક્રાંતિ કરશે , રાજ્યમાં જે સારુ હોય તે કરવું જોઈએ

Breaking News