Gujarat/ મહેસાણાઃ મહાત્મા ગાંધી કોમ્પ્લેક્ષનો સ્લેબ તૂટ્યો,  નગરપાલિકા દ્વારા બનાવેલા કોમ્પ્લેક્ષનો બનાવ,  વર્ષો જૂના કોમ્પ્લેક્ષનું બાંધકામ પડ્યું નબળું,  એક સાથે ચાર દુકાનો પરનો સ્લેબ તૂટ્યો,  દુકાનદારો અને રાહદારીઓનો આબાદ બચાવ,  શહેરના મુખ્ય માર્ગ માર્ગ પર આવેલું છે કોમ્પ્લેક્ષ

Breaking News