Congress leaders/ કોંગ્રેસ નેતા નેતા સુખરામ રાઠવાની પ્રેસ કોન્ફરન્સ વાંસદા MLA અનંત પટેલ પર હુમલા મુદ્દે આપી જાણકારી અનંત પટેલને ન્યાય આપવા મુદ્દે આવેદનપત્ર અપાયું આ હુમલો સમગ્ર આદિવાસી સમાજ પરનો હુમલો સરકારને 72 કલાકનું અલ્ટિમેટમ અપાયું જવાબદારો સામે તાત્કાલિક પગલા લેવા સરકારને માંગ કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન અનંત પટેલ પર હુમલો આદિવાસી સમાજ પર હુમલો હતો હુમલા પાછળ ભાજપ જવાબદાર હોવાનો ચાવડાનો આક્ષેપ અનંત પટેલને ન્યાય આપવા સઘન માગણી કરાઇ

Breaking News