રાહુલ ગાંધી/ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સુરત આવશે માનહાની કેસને લઈને કોર્ટમાં આપશે હાજરી શહેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સ્વાગતની તૈયારીઓ લોકશાહીના સમર્થનમાં ચાલો સુરતના બેનરો ઠેર ઠેર લાગ્યા એરપોર્ટથી કોર્ટ સુધી મોટા મોટા બેનરો લગાવવામાં આવ્યા પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો

Breaking News