Gujarat/ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલને દિલ્હી હાઇકમાન્ડનું તેડુ, હાર્દિક પટેલ દિલ્હી જવા થશે રવાના, કોંગ્રેસની સ્થિતિ પર હાઇકમાન્ડ સાથે કરશે ચર્ચા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનાં નામ પર થશે ચર્ચા, 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબુત કરવા કવાયત

Breaking News