Gujarat/ કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કર્યુ ટ્વિટ, ટ્વિટ કરીને મદદ કરવા કરી અપીલ, મુખ્યમંત્રી રૂપાણીને સ્થિતિને લઇ કરી વિનંતી, કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે જેની મદદ માટે તૈયારી, અમને પણ કામ બતાઓ જેથી મદદ કરી શકીએ, ધારાસભ્યોને જે આદેશ આપશો તેનું સાથે મળી કામ કરીશું

Breaking News