Gujarat/ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રેસ , કોરોનામાં મૃતકોના સરકારે વધારેલા આંકડા મુદ્દે પ્રેસ , કોરોનાથી સમગ્ર દુનિયા પરિચિત છે , કુદરતી આફત,સરકારની અણઆવડતથી લોકો હેરાન , સ્મશાન,વેન્ટિલેટર, દવાના કારણે લોકો પરેશાન , ઓક્સિજનના કારણે પણ લોકો પરેશાન થાય , લોકો અનેક જગ્યાએ પરેશાન થયા,મોત થયા , કોર્ટે સરકારને અનેક વાર ફટકાર લગાવી , ભાજપ સરકાર મોતનો મલાજો જાળવતી નથી , મૃતકોના પરિવારને સહાય માટે પણ હેરાન થાય , અમે હજી કહીએ છીએ કે 3 લાખના મોત થયા

Breaking News