Breaking News/ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક આવશે ગુજરાત, આવતીકાલે આવશે મુકુલ વાસનીક ગુજારત, પ્રભારી બન્યા બાદ બીજી વાર ગુજરાત મુલાકાત, અમદાવાદ અને વડોદરા ખાતે મળશે બેઠક, 9 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં બેઠકનો ધમધમાટ, 10 સપ્ટેમ્બરના રોજ વડોદરા ખાતે યોજાશે બેઠક, અમદાવાદ કોંગ્રેસ કાર્યલાય ખાતે યોજાશે બેઠક, કોંગ્રેસ સંગઠના વિવિધ કમિટીના હોદેદારો સાથે ચર્ચા, કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે પણ કરશે બેઠક, લોકસભા ચૂંટણી માટે બનશે રણનીતિ, બપોર બાદ કોર કમિટી અને કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક, 10 સપ્ટેમ્બરના રોજ વડોદરા ખાતે યોજાશે સંમેલન, મધ્ય ગુજરાતના નેતાઓ સાથે મુકુલ વાસનીક કરશે બેઠક  

Breaking News
Breaking News