Not Set/ #કોરોનાઇફેક્ટ/ કેસમાં વધારો થતા, વિસનગર APMC – માર્કેટીંગ યાર્ડ સત્તામંડળ દ્વારા લેવાયો આ મહત્વનો નિર્ણય

ગુજરાત પર કોરોનાનો કહેર અવિરત વરસતો જોવામાં આવી રહ્યો છે. કોરોનાનાં કેસમાં ઉત્તરોતર વધારો નોંધવામાં આવી રહ્યો છે. સંક્રમણને કારણે ગુજરાતમાં કોરોનાનો પંજો કસાતો જોવામાં આવી રહ્યો છે. ગુજરાતનાં એક – બે ને બાદ કરતા તમામ જીલ્લામાં કોરોના પ્રસરી ગયો છે. ત્યારે તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિસનગરમાં લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખી મહત્વ પૂર્ણ નિર્ણય જાહેર […]

Gujarat Others

ગુજરાત પર કોરોનાનો કહેર અવિરત વરસતો જોવામાં આવી રહ્યો છે. કોરોનાનાં કેસમાં ઉત્તરોતર વધારો નોંધવામાં આવી રહ્યો છે. સંક્રમણને કારણે ગુજરાતમાં કોરોનાનો પંજો કસાતો જોવામાં આવી રહ્યો છે. ગુજરાતનાં એક – બે ને બાદ કરતા તમામ જીલ્લામાં કોરોના પ્રસરી ગયો છે. ત્યારે તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વિસનગરમાં લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખી મહત્વ પૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, વિસનગર APMC બંધ કરવાનો નિર્ણય.

AMPC સત્તામંડળ દ્વારા લેવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે, પૂર્વે ખેડૂતો અને શાકભાજી પકાવતા ખેડૂતોની સ્થિતિને ધ્યાનમાં રાખી માર્કેટીંગ યાર્ડની કામગીરી શરુ કરવામાં આવી હતી. પરંતુ કોરોનાનાં સંક્રમણનો ભય અને કોરોના સામે લડતની તેમજ યાર્ડ સત્તામંડળ દ્વારા યાર્ડમાં કાર્યની આપવામાં આવેલ માર્ગદર્શિકાનું સુસ્ત રીતે થતુ પોલન જોઇ સત્તામંડળ દ્વારા યાર્ડની કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. 

જુઓ આ વિસનગર યાર્ડ મામલે સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી……….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન