Not Set/ #કોરોનાઈફેક્ટ/ ગુજરાતીઓની માથાદીઠ આવકમાં આટલા ટકાનો ઘટાડો

વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વ ચારેબાજુ પોતાનો કહેર ફેલાવ્યો છે. ગુજરાત સહીત દેશભરમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો કે. ત્યારે કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા લોક ડાઉનની અસરો પણ દેશ સહીત ગુજરાતમાં જોવા મળી રહી છે. અર્થતંત્રની ગતિ મદં પડેલી છે અને તેને પગલે દેશના જે સમૃદ્ધ રાજ્યો છે તેમને પણ માથાદીઠ આવકમાં મોટી ખોટ સહન […]

Uncategorized
f117b4d0f36a9084a576945c1ef10244 #કોરોનાઈફેક્ટ/ ગુજરાતીઓની માથાદીઠ આવકમાં આટલા ટકાનો ઘટાડો

વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વ ચારેબાજુ પોતાનો કહેર ફેલાવ્યો છે. ગુજરાત સહીત દેશભરમાં કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો કે. ત્યારે કોરોનાને કારણે લાગુ કરવામાં આવેલા લોક ડાઉનની અસરો પણ દેશ સહીત ગુજરાતમાં જોવા મળી રહી છે.

અર્થતંત્રની ગતિ મદં પડેલી છે અને તેને પગલે દેશના જે સમૃદ્ધ રાજ્યો છે તેમને પણ માથાદીઠ આવકમાં મોટી ખોટ સહન કરવાનો વારો આવશે.

એસબીઆઇના રિપોર્ટ મુજબ આમ જ દેશભરમાં માથાદીઠ આવકમાં ઘટાડો થવાનો છે પરંતુ ગુજરાત મહારાષ્ટ્ર્ર જેવા સમૃદ્ધ રાજ્યોએ પણ મોટી ખોટ સહન કરવી પડશે.11.6  ટકાનો ઘટાડો થશે તેમ જ મહારાષ્ટ્ર્ર માં 10.6 ટકાનો ઘટાડો થવાનો છે દેશભરની માથાદીઠ આવકની સરેરાશ કાઢવામાં આવી છે અને તેને પગલે આ આંકડો બહાર આવ્યો છે.

દિલ્હી ની હાલત સૌથી વધુ ખરાબ થવાની છે કારણકે ત્યાં 15.4 ટકાનો જંગી ઘટાડો થવાનો ઉલ્લેખ અહેવાલમાં કરવામાં આવ્યો છે. એ જ રીતે તામિલનાડુમાં પણ 11.4  ટકા ગાબડું મળવાનું છે અને દેશના અન્ય સમૃદ્ધ રાયો ચંદીગઢ, તેલંગાણા માં પણ આવી જ સ્થિતિ રહેવાની છે અને પશ્ચિમ બંગાળમાં પણ 11 ટકાથી વધુનો ઘટાડો રહેવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.