Gujarat/ કોરોનાનાં દર્દીઓ માટે ચોંકાવનારો ઘટસ્ફોટ , પોસ્ટ કોવિડ કેસોમાં હ્રદયરોગના હુમલાની વધી ઘટના , હ્રદયરોગના દર્દીઓએ ખુબ તકેદારી રાખવાની જરૂર , બ્રિટનનાં ઓકસફોર્ડ જર્નલનાં અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો , દર્દીઓ માટે રિકવરી ફેઝ જોખમી પુરવાર થઇ રહ્યો છે ,, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિ.ઓફ મેડિ.સાયન્સ ટાસ્કફોર્સે સ્વીકારી વાત, બ્લડ ક્લોટિંગને પગલે હાર્ટએટેકની શકયતા, સાજા થયા પછી રૂટિન ચેક અપનો તજજ્ઞોનો મત

Breaking News