Not Set/ કોરોનાનાં વધતા કહેર મામલે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આમ વરસ્યા સરકાર પર…

અનલોક સાથે રાજ્યમાં અને શહેરમાં કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણ અંગે રાજીવ સાતવ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધીએ સૌ પહેલા સરકારને ચેતવી હતી, પરંતુ સરકારની પ્રાયોરિટી નમસ્તે ટ્રમ્પ હતી., મધ્યપ્રદેશની સરકાર પાડવી તે સરકારની પ્રાયોરિટી હતી. સરકારે ટેસ્ટિંગ વધારી લોકોની જિંદગી બચાવવી […]

Uncategorized
4ce85b19fe1076f31cc6dd54ab638a6d 1 કોરોનાનાં વધતા કહેર મામલે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ આમ વરસ્યા સરકાર પર...

અનલોક સાથે રાજ્યમાં અને શહેરમાં કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોના સંક્રમણ અંગે રાજીવ સાતવ દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહેવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધીએ સૌ પહેલા સરકારને ચેતવી હતી, પરંતુ સરકારની પ્રાયોરિટી નમસ્તે ટ્રમ્પ હતી., મધ્યપ્રદેશની સરકાર પાડવી તે સરકારની પ્રાયોરિટી હતી. સરકારે ટેસ્ટિંગ વધારી લોકોની જિંદગી બચાવવી જોઈએ. સરકારે કોરોના અને ચીન સામે લડવું જોઈએ પણ તે કોંગ્રેસ સામે લડે છે. અને અત્યારે પણ સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન મોદી કોરોના અને ખેડૂત મામલે કોઇ ઠોસ પગલા નથી લઇ રહ્યા અને વ્યસ્ત છે તો પોતાનું માર્કેટીંગ કરવામાં(ફિટ ઇન્ડીયા ચેલેન્જ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews