Ahmedabad/ કોરોનાની બીજી લહેર બાદ લોકો બેદરકાર, દસ જ દિવસમાં માસ્ક વગર ફરતાં 22 હજાર ઝડપાયા, એપ્રિલ-મેમાં 1 લાખ લોકો પાસે દંડ વસુલાયો, રૂ.10.90 કરોડનાં દંડની કરાઇ વસુલાત, એપ્રિલમાં 52 હજાર લોકો પાસે રૂ.5.23 કરોડ રૂ.ની વસુલાત, મેમાં 56 હજાર લોકો પાસે રૂ.5.67 કરોડ રૂ.ની વસુલાત

Breaking News