India/ કોરોના મહામારી સમયે શ્રમિકોને રેશન આપવા આદેશ, સુપ્રિમકોર્ટે શ્રમજીવીઓના હિતમાં કેન્દ્રને આપયો આદેશ, વન નેશન વન રેશન યોજના 31 જુલાઇ સુધી લાગુ કરો, શ્રમિકોની નોંધણી મુદ્દે શ્રમમંત્રાલયનું ઢીલું વલણ, રાજ્યો પણ રેશનકાર્ડઘારકો માટે યોજના બનાવે, ગરીબોને ખાદ્યસુરક્ષા આપવી સરકારની ફરજ

Breaking News