Gujarat/ ગોંડલ ઘોઘાવદર રોડ પર અકસ્માતમાં 40 લોકોને ઈજા, ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયા, રાત્રે ખાનગી ટ્રાવેલ્સે પલટી ખાતા બની ઘટના, 30થી વધુને સારવાર માટે રાજકોટ ખસેડાયા, વાડી-મોણપરા ગામથી પ્રાચી જતાં હતા યાત્રી

Breaking News