Not Set/ કોરોના મામલે સામે આવ્યા સારા સમાચાર – રશિયાએ રસી શોધી હોવાનો કર્યો દાવો

કોરોનાનાં દર્દીઓ માટે મોટી રાહતનાં સમાચાર આવ્યા હોય તેવી વિગતો સામે આવી રહી છે.  જી હા, રશિયાની સેફનોફ યુનિવર્સીટી દ્વારા કોરોનાની રસી શોધી લેવામાં આવી હોવાનો અને તે રસી તમામ પરીક્ષણોમાં પાર ઉતરી હોવાનો મોટો દાવો કરવામાં આવ્યો છે.  જી હા, રશિયાની સેફનોફ યુનિવર્સીટી દ્વારા કોરોનાની રસીનું સફળ પરીક્ષણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો અને કોરોનાની દવા સલામત […]

World

કોરોનાનાં દર્દીઓ માટે મોટી રાહતનાં સમાચાર આવ્યા હોય તેવી વિગતો સામે આવી રહી છે.  જી હા, રશિયાની સેફનોફ યુનિવર્સીટી દ્વારા કોરોનાની રસી શોધી લેવામાં આવી હોવાનો અને તે રસી તમામ પરીક્ષણોમાં પાર ઉતરી હોવાનો મોટો દાવો કરવામાં આવ્યો છે. 

જી હા, રશિયાની સેફનોફ યુનિવર્સીટી દ્વારા કોરોનાની રસીનું સફળ પરીક્ષણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનો અને કોરોનાની દવા સલામત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ રસીનુ પરીક્ષણ સ્વયંસેવકો કરવામાં આવ્યું હતુ અને પરીક્ષણોમાં કોવિડ-19 રસીનાં સફળ હોવાનો મોટો દાવો કરવામાં આવ્યો છે. 

કોરોનાની રસી શોધી લેવામાં આવી હોવાનાં દાવા મામલે ભારતમાં રશિયન દુતાવાસે ટ્વીટ કર્યું છે. રશિયાને રસી વિકસાવવામાં સફળતા મળી હોવાનો દાવો સાથે લાખો – કરોડો લોકોમાં આશાની નવી કિરણ જાગી હોવાનું જોવામાં આવી રહ્યુ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews