Gujarat/ કોરોના વિસ્ફોટ થતા AMC લઇ શકે આકરા નિર્ણય , AMTS-BRTS બસમાં 50% કેપેસિટી થવાની શકયતા , કમિશનર લોચન શહેરાએ યોજી વર્ચ્યુઅલ બેઠક , કોરોનાની સ્થિતિ અને AMCના કામ અંગે કરી ચર્ચા , વધતા કોરોના સંક્રમણને ધ્યાને રાખી લેવાઇ શકે નિર્ણય

Breaking News