Not Set/ કોરોના વેક્સિન/ દર્દીઓની સાથે કહેરથી થથરી રહેલ વિશ્વભર માટે સૌથી મોટી રાહતનાં સમાચાર આવ્યા

કોરોનાનાં દર્દીઓની સાથે સાથે કોરોનાનાં કહેરથી થથરી રહેલ વિશ્વભર માટે સૌથી મોટી રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિટનમાં ત્રણ મહિનામાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થશે તેવી વિગતો સામે આવી રહી છે.  કોરોનાની વેક્સિનનાં 10 કરોડ ડોઝ બનાવવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો હોવાની વિગતો કોરોનાનાં ઓથર નીચે થથરી રહેલા વિશ્વ માટે રોમાંચીત કરતા સમાચાર કહી શકાય. […]

World
0d6e77735df219271ffd931f36909316 2 કોરોના વેક્સિન/ દર્દીઓની સાથે કહેરથી થથરી રહેલ વિશ્વભર માટે સૌથી મોટી રાહતનાં સમાચાર આવ્યા

કોરોનાનાં દર્દીઓની સાથે સાથે કોરોનાનાં કહેરથી થથરી રહેલ વિશ્વભર માટે સૌથી મોટી રાહતનાં સમાચાર સામે આવી રહ્યા છે. બ્રિટનમાં ત્રણ મહિનામાં કોરોનાની વેક્સિન ઉપલબ્ધ થશે તેવી વિગતો સામે આવી રહી છે. 

17a7ab457c1fc21e451e7ee4c0bf9382 કોરોના વેક્સિન/ દર્દીઓની સાથે કહેરથી થથરી રહેલ વિશ્વભર માટે સૌથી મોટી રાહતનાં સમાચાર આવ્યા

કોરોનાની વેક્સિનનાં 10 કરોડ ડોઝ બનાવવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો હોવાની વિગતો કોરોનાનાં ઓથર નીચે થથરી રહેલા વિશ્વ માટે રોમાંચીત કરતા સમાચાર કહી શકાય. ઉલ્લેખનીય છે કે, કોરોનાએ છેલ્લા 6 મહિના ઉપરાંતનાં સમયથી વિશ્વભરને બાનમાં લીધા હોવાની સાથે સાથે અનેક લાખો લોકોનાં ભોગ પણ લીધા છે. 

7359f7383c23682180e50684f225a863 કોરોના વેક્સિન/ દર્દીઓની સાથે કહેરથી થથરી રહેલ વિશ્વભર માટે સૌથી મોટી રાહતનાં સમાચાર આવ્યા

આપને જણાવી દઇએ કે, કોરોનાનાં આ વેક્સિનનું એસ્ટ્રાઝેનેકા સાથે મળી ઓક્સફૉર્ડે પરીક્ષણ કર્યુ હતું. 2021ની શરૂઆત પહેલા વેક્સિનને મંજૂરી અપાય તેવી શકયતા હાલેનાં તબક્કે જોવામાં આવી રહી છે. વેક્સિન સૌપ્રથમ 65 વર્ષની ઉપરનાં લોકોને અપાશે અને ત્યારબાદ 50 વર્ષની ઉંમરનાં લોકોને વેક્સિન અપાશે, સાથે સાથે બાળકોને રસીકરણ કાર્યક્રમમાંથી બહાર રખાયા હોવાની વિગતો પણ સામે આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews