Not Set/ કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના પૂર્વ ડાયરેક્ટરે પુત્ર સાથે આત્મહત્યા કરી

કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના પૂર્વ ડાયરેક્ટર જનરલ બી.કે બંસલે તેમના પુત્ર સાથે આત્મહત્યા કરતા ચકચાર મચી છે. બંનેએ પૂર્વ દિલ્હી સ્થિત તેમના ઘરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. મહત્વનુ છે કે 17 જુલાઇના રોજ લાંચ મામલે સીબીઆઇએ બંસલની ધરપકડ કરી હતી. સીબીઆઈએ બંસલના દિલ્હી સ્થિત 6 અને મુંબઈ સ્થિત 2 ઠેકાણાઓ પર દરોડા પાડીને […]

Uncategorized

કોર્પોરેટ અફેર્સ મંત્રાલયના પૂર્વ ડાયરેક્ટર જનરલ બી.કે બંસલે તેમના પુત્ર સાથે આત્મહત્યા કરતા ચકચાર મચી છે. બંનેએ પૂર્વ દિલ્હી સ્થિત તેમના ઘરમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. મહત્વનુ છે કે 17 જુલાઇના રોજ લાંચ મામલે સીબીઆઇએ બંસલની ધરપકડ કરી હતી. સીબીઆઈએ બંસલના દિલ્હી સ્થિત 6 અને મુંબઈ સ્થિત 2 ઠેકાણાઓ પર દરોડા પાડીને અન્ય આપત્તિજનક ચીજો ઉપરાંત 54 લાખ રૂપિયા પણ કબ્જે કર્યાં હતાં. આ ઘટના બાદ તેમની પત્ની અને પુત્રીએ પણ આત્મહત્યા કરી હતી.. જો કે પાછળથી પટિયાલા હાઉસ કોર્ટમાંથી બંસલને જામીન મળી ગયા હતા.