Not Set/ કોવિંદને ગુજરાત ફળ્યું, ભાજપને કોળી મતો ફળશે?

રામનાથ કોવિંદ- આ નામ ગુજરાતમાં કોળી અને અનુસૂચિત જાતિના વિવિધ સમાજ માટે નવુ નથી ! બિહારના રાજ્યપાલપદે નિયુક્તિ બાદ ગત સપ્તાહે જ બગોદરા, ગોંડલ અને સુરેન્દ્રનગરમાં કોળી સમાજનું અભિવાદન સ્વિકારનાર રામનાથ કોવિંદને ગુજરાત ફળ્યુ ! ભારતના સર્વેચ્ચપદ માટે તેમની પસંદગી ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ભાજપને કોળી, અનુસૂચિત જાતિના વિવિધ સમાજની વોટબેંક રૂપે ફળે તો નવાઈ નહી. […]

Uncategorized

રામનાથ કોવિંદ- આ નામ ગુજરાતમાં કોળી અને અનુસૂચિત જાતિના વિવિધ સમાજ માટે નવુ નથી ! બિહારના રાજ્યપાલપદે નિયુક્તિ બાદ ગત સપ્તાહે જ બગોદરા, ગોંડલ અને સુરેન્દ્રનગરમાં કોળી સમાજનું અભિવાદન સ્વિકારનાર રામનાથ કોવિંદને ગુજરાત ફળ્યુ ! ભારતના સર્વેચ્ચપદ માટે તેમની પસંદગી ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ભાજપને કોળી, અનુસૂચિત જાતિના વિવિધ સમાજની વોટબેંક રૂપે ફળે તો નવાઈ નહી. કાનપુરમાં કોળી સમાજમાંથી આવતા કોવિંદ એક સમયે ભાજપના રાષ્ટ્રિય અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. રાજ્યપાલ તરીકે નિયુક્તિ પહેલા અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ પણ હતા. ઉત્તરપ્રદેશમાં તેમનો સમાજ એસસી વર્ગ હેઠળ છે. ગુજરાતમાં કોળી સમાજ ઓબીસીમાં સમાવિષ્ટ છે. આથી, ગુજરાતના એસસી, કોળી આગેવાનો તેમના વ્યક્તિગત સંબંધો રહ્યા છે