Gujarat/ કોવિડની સારવારમાં રાહતના સમાચાર, ઝાયડસની વિરાફીનને DCGIએ આપી મંજૂરી, કોવિડની સારવારમાં વિરાફીનને ઇમર્જન્સી મંજૂરી, સામાન્ય લક્ષણવાળા દર્દીઓ માટે બની શકે છે અક્સીર, કંપનીનો દાવો, શરૂઆતની સારવારમાં કોરોનાને વધતો અટકાવશે, ભારતમાં 20-25 સેન્ટર કરાયું હતું દવાનું પરીક્ષણ, પરીક્ષણમાં અન્ય ચેપને પણ દવાએ અટકાવ્યું

Breaking News