Viral Video/ સ્વીમિંગ પૂલમાં પતિ અન્ય મહિલા સાથે કરી રહ્યો વાત, અચાનક આવી ગઇ પત્નિ અને પછી જે થયુ, જુઓ આ વીડિયોમાં

સ્વીમિંગ પૂલમાં એક શખ્સ તેની વાઇફને છોડી કોઇ અજાણી વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો. જેને પાછળથી જોતા લાગી રહ્યુ છે કે તે એક છોકરી છે. બન્ને એકબીજા સાથે વાતો કરી રહ્યા હોય છે કે તેવામાં અચાનક શખ્સની પત્ની ત્યા આવી પહોંચે છે…

Videos
123 105 સ્વીમિંગ પૂલમાં પતિ અન્ય મહિલા સાથે કરી રહ્યો વાત, અચાનક આવી ગઇ પત્નિ અને પછી જે થયુ, જુઓ આ વીડિયોમાં

સ્વીમિંગ પૂલમાં એક શખ્સ તેની વાઇફને છોડી કોઇ અજાણી વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો. જેને પાછળથી જોતા લાગી રહ્યુ છે કે તે એક છોકરી છે. બન્ને એકબીજા સાથે વાતો કરી રહ્યા હોય છે કે તેવામાં અચાનક શખ્સની પત્ની ત્યા આવી પહોંચે છે અને પોતાના પતિને સ્વીમિંગ પૂલમાં કોઇ અન્ય મહિલા સાથે વાતો કરતા જોઇ ગુસ્સે ભરાઇ જાય છે.

cartoon સ્વીમિંગ પૂલમાં પતિ અન્ય મહિલા સાથે કરી રહ્યો વાત, અચાનક આવી ગઇ પત્નિ અને પછી જે થયુ, જુઓ આ વીડિયોમાં

બહુ જ ગુસ્સે ભરાયેલી પત્નીએ પોતાના પતિ સાથે વાત કરી રહેલી મહિલાને પાછળથી આવી તેના વાળ ખેંચી હચમચાવી દીધી હતી. જે જોઇને તેના પતિએ વચ્ચે પડવાની જગ્યાએ જોર જોરથી હસવા લાગે છે, જે એક સમયે તમને પણ ચોંકાવી દેશે પરંતુ તમે આ વીડિયો અંત સુધી જોશો તો તમને ખ્યાલ આવશે પતિ સાથે વાત કરી રહેલી આ કોઇ મહિલા નહી પણ લાંબા વાળા રાખેલ કોઇ શખ્સ છે.

https://twitter.com/rupin1992/status/1384308940373041155?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1384308940373041155%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Findiarealnews.in%2Fin-the-swimming-pool-girl-sa%2F

છેલ્લા ઘણા દિવસોથી એક કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ તમારી હસીને રોકી નહી શકો. આ પૂરો વીડિયો જોયા પછી તમે જોશો કે પત્નિ પહેલા તો ખૂબ ગુસ્સે ભરાઇ જાય છે અને તેના પતિ સાથે વાત કરી રહેલી મહિલાને પાછળથી આવીને વાળ ખેંચે છે અને પૂરી રીતે તેને હચમચાવી દે છે. પરંતુ જેવુ તે જુવે છે કે આ કોઇ મહિલા નહી પણ એક પુરુષ છે ત્યારે પત્નિનો ચહેરો જોવા જેવો બને છે. આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ આ રમૂજી વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે પોતાના કેપ્શનમાં લખ્યુ છે કે, Love and Jealousy, Looks can be deceptive..

Untitled 41 સ્વીમિંગ પૂલમાં પતિ અન્ય મહિલા સાથે કરી રહ્યો વાત, અચાનક આવી ગઇ પત્નિ અને પછી જે થયુ, જુઓ આ વીડિયોમાં