KERAL/ કોવિશિલ્ડનો બીજો ડોઝ વહેલો લેવા વિકલ્પનો નિર્દેશ, કેરળ હાઇકોર્ટે કેન્દ્રને આપ્યો નિર્દેશ, કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ 30 દિવસે આપો, હાલ બે ડોઝ વચ્ચેનું અંતર 84 દિવસનું, કોવિન એપમાં જરૂરી ફેરફાર કરવા સુચન, કેરળ હાઇકોર્ટ દ્વરાા કેન્દ્ર સરકારને નિર્દેશ

Breaking News