Maharstra/ કોવેક્સિન હવે મહારાષ્ટ્રમાં પણ બનશે, કેન્દ્રએ આપી હાફકાઈન ઈન્સ્ટિટ્યૂટને મંજૂરી, મહારાષ્ટ્રમાં છે હાફકાઈન ઈન્સ્ટિટ્યૂટ, ભારત બાયોટેકની રસીનું વધશે ઉત્પાદન, હાલમાં હૈદરાબાદમાં પ્લાન્ટ છે એક્ટિવ, હવે મુંબઈમાં પણ શરૂ થશે ઉત્પાદન

Breaking News