Gujarat/ ક્ચ્છ ગુજસીટોક કેસનો આરોપી ફરાર, ભુજની જનરલ હોસ્પિટલમાંથી ફરાર, 3 દિવસથી નિખિલ દોંગા હતો દાખલ , ગંભીર બીમારી સબબ હોસ્પિટલમાં હતો દાખલ, 3 દિવસથી જાપતા હેઠળ દાખલ હતો, પોલીસે તમામ જગ્યાએ શોધખોળ હાથ ધરી

Breaking News