World/ વૈશ્વિક મોરચે મોટી ઉથલપાથલની સ્થિતિ, ક્રિમિયાને લઈને તકરારના એંધાણ, ક્રિમિયા પર રશિયાએ કર્યો છે કબ્જો, રશિયાનું ક્રિમિયા નજીક શક્તિ પ્રદર્શન, રશિયા કરી રહ્યું છે 40 જેટલી ડ્રીલ, રશિયાના મિલિટ્રી વ્હિકલ્સનો વીડિયો વાઇરલ, યુએસ-યુકે-યુરોપ સાથે વધતી તકરાર, અસંખ્ય વીડિયો ઈન્ટરનેટ પર થયા વહેતા, હજારો મિલિટ્રી વ્હિકલ્સ ક્રિમિયા તરફ રવાના, આર્કિટિક તરફ છે રશિયાની નજર, મિલિટ્રી એક્સરસાઈઝ અમેરિકા માટે ચેતવણી, રશિયન અધિકારીએ કહ્યું આ અમેરિકાને સંદેશ

Breaking News