Not Set/ ક્રાઈમ બ્રાંચ દ્વારા MD ડ્રગ્સની હેરાફેરી કરતો ઈખલાખ દાઉદ સર્વદ ઉર્ફે શાહિદ નામના મુંબઈના ડ્રગ ડીલરની ધરપકડ

શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વો દ્વારા ડ્રગ્સની હેરા-ફેરી કરવામાં આવે છે.. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચ દ્વારા MD ડ્રગ્સની હેરાફેરી કરતો ઈખલાખ દાઉદ સર્વદ ઉર્ફે શાહિદ નામના મુંબઈના ડ્રગ ડીલરની ધરપકડ કરવામાં આવી.. મહત્વનુ છે કે, આ આરોપી મુંબઈમાં સ્કુલ વાન ચલાવે છે.. અને વધુ પૈસા કમાવાની લાલચમાં ડ્રગ્સની હેરા-ફેરી કરતો હતો.. મહત્વનુ છે કે […]

India
vlcsnap error097 ક્રાઈમ બ્રાંચ દ્વારા MD ડ્રગ્સની હેરાફેરી કરતો ઈખલાખ દાઉદ સર્વદ ઉર્ફે શાહિદ નામના મુંબઈના ડ્રગ ડીલરની ધરપકડ

શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજીક તત્વો દ્વારા ડ્રગ્સની હેરા-ફેરી કરવામાં આવે છે.. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચ દ્વારા MD ડ્રગ્સની હેરાફેરી કરતો ઈખલાખ દાઉદ સર્વદ ઉર્ફે શાહિદ નામના મુંબઈના ડ્રગ ડીલરની ધરપકડ કરવામાં આવી.. મહત્વનુ છે કે, આ આરોપી મુંબઈમાં સ્કુલ વાન ચલાવે છે.. અને વધુ પૈસા કમાવાની લાલચમાં ડ્રગ્સની હેરા-ફેરી કરતો હતો.. મહત્વનુ છે કે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા 3 મહિના પહેલા અમદાવાદથી ફૈજુ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.. ત્યાર બાદ પોલી દ્વારા આરોપીની પુછપરછ કરતા શાહિદનો નામ સામે આવ્યો હતો.. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને બાતમી મળતા આરોપી શાહિદની ક્રાઈમ બાંચ દ્વારા એલિસબ્રિજ પાસે આવેલ કાપડિયા ગેસ્ટ હાઉસમાંથી આ આરોપીની ધરપકડ કરવામાં આવી.. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચ દ્વારા આ આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે…