Not Set/ ક્રિકેટઃ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે ફાઇનલ મેચ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પાંચ વન-ડે મેચની સિરીઝની અંતિમ અને ફાઇનલ મેચ રમાનાર છે જેમાં બંને ટીમની નજર મેચ જીતવાની સાથે સિરીઝ પણ પોતાના નામે કરવા પર રહેશે. ભારતીય ટીમ પાસે બે વર્ષ બાદ હોમ ગ્રાઉન્ડ પર સિરીઝ જીતવાની તક છે જ્યારે ન્યૂઝીલેન્ડની નજર ભારતમાં પ્રથમ વખત વન-ડે સિરીઝ પોતાના નામે કરવા પર છે.ટેસ્ટ […]

Uncategorized

india-vs-new-zealand-test-match-series-2016

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે પાંચ વન-ડે મેચની સિરીઝની અંતિમ અને ફાઇનલ મેચ રમાનાર છે જેમાં બંને ટીમની નજર મેચ જીતવાની સાથે સિરીઝ પણ પોતાના નામે કરવા પર રહેશે. ભારતીય ટીમ પાસે બે વર્ષ બાદ હોમ ગ્રાઉન્ડ પર સિરીઝ જીતવાની તક છે જ્યારે ન્યૂઝીલેન્ડની નજર ભારતમાં પ્રથમ વખત વન-ડે સિરીઝ પોતાના નામે કરવા પર છે.ટેસ્ટ સિરીઝમાં ૦-૩થી કારમો પરાજય મેળવ્યા બાદ ભારતીય ટીમ વન-ડેમાં પણ ન્યૂઝીલેન્ડ સામે હાવી રહેશે તેવી શક્યતા હતી .પણ તેવું થઈ શક્યું નહીં.