Not Set/ ક્રિકેટ ચાહકો માટે સામે આવ્યા ખરાબ સમાચાર, આ દેશનું ક્રિકેટ ભાવી બની શકે છે અંધકારમય

ક્રિકેટ ચાહકો માટે નીરાશા જનક અને ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વમાં ભારે લડાયક અને થોડે આંશે મેચ વિનીગ માટે અનલકી પણ મનાતી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ ફરી અનલકી સાબિત થઇ હોઇ તેવી રીતે સાઉથ આફ્રિકાન ક્રિકેટ માટે ખરાબ સમાચાર અવા સામે આવ્યા છે કે, સાઉથ આફ્રિકાન ક્રિકેટ બોર્ડ વિખેરી દેવાયું છે. સાઉથ આફ્રિકાન ઓલિમ્પિક બોડીએ સાઉથ આફ્રિકાન ક્રિકેટ બોર્ડનો […]

Uncategorized
c43f258a78fb9044a8186413993decac ક્રિકેટ ચાહકો માટે સામે આવ્યા ખરાબ સમાચાર, આ દેશનું ક્રિકેટ ભાવી બની શકે છે અંધકારમય

ક્રિકેટ ચાહકો માટે નીરાશા જનક અને ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વમાં ભારે લડાયક અને થોડે આંશે મેચ વિનીગ માટે અનલકી પણ મનાતી સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ ફરી અનલકી સાબિત થઇ હોઇ તેવી રીતે સાઉથ આફ્રિકાન ક્રિકેટ માટે ખરાબ સમાચાર અવા સામે આવ્યા છે કે, સાઉથ આફ્રિકાન ક્રિકેટ બોર્ડ વિખેરી દેવાયું છે. સાઉથ આફ્રિકાન ઓલિમ્પિક બોડીએ સાઉથ આફ્રિકાન ક્રિકેટ બોર્ડનો કબ્જો લીઇ લીધો છે. 

સાઉથ આફ્રિકાન ક્રિકેટ બોર્ડ વિખેરાતા સાઉથ આફ્રિકાન ક્રિકેટ ટીમને ભારે મુશ્કેલી પડવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે. મુશ્કેલી એટલે જેવી તેવી નહી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર પણ થઈ શકે છે સાઉથ આફ્રિકાન ક્રિકેટ ટીમ. જી હા, બોર્ડ વિખારી દેવામાં આવતા હવે નિયોમો અમુસાર ICC સાઉથ આફ્રિકાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બહાર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સાઉથ આફ્રિકાન ક્રિકેટ ટીમ પહેલા પણ લાંબો ક્ષેત્ર સન્યાસ લઇ ચૂકી છે અને લાંબા ઇન્તજાર પછી પાછી ફરેલી સાઉથ આફ્રિકાન ક્રિકેટ ટીમ ફરી એક વખત અંધકારમય ભાવિ તરફ આગળ વધી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews

 
અગાઉ પણ ભોગવી ચૂક્યું છે વર્ષોનો વનવાસ