Kalol/ ક્લોલની ગાર્ડન સીટી સોસાયટીના રહીશો આજે કરશે ઉપવાસ, ઓએનજીસી સામે સ્થાનિક રહીશો કરશે ઉપવાસ,ગઈકાલે બ્લાસ્ટમાં બે મકાન ધરાશાયી થતાં 2 ના મોત થયા હતા ,મૃતકોને સહાય કરે તેવી માંગ સાથે કરશે વિરોધ, સોસાયટીને થયેલું નુકસાન પણ ONGC કરે ભરપાઈ તેવી કરશે માંગ

Breaking News