બેદરકારીથી મોત/ ખાડામાં પડી જનાર યુવકના મોતનો મામલો, રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે બની હતી ઘટના, ગાંધીગ્રામ પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુન્હો નોંધ્યો, મૃતકનાં પિતાને પોલીસે ફરિયાદી બનાવી તપાસ શરૂ કરી, મનપાનાં જવાબદારો સામે ગુન્હો દાખલ કર્યો

     

Breaking News