International/ અમેરિકામાં ફરી થયો કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં નવા 1.16 લાખ કોરોનાનાં કેસ, અચાનક કેસો વધતાં સ્થાનિક પ્રશાસન થયું દોડતું, ટોપ મહામારી એકસપર્ટે આપી ચેતવણી, કોરોના કેસમાં બમણો થઇ શકે છે વધારો, ત્રીજી લહેરની આશંકાને પગલે કેસોમાં વધારો, અમેરિકામાં કુલ કેસોની સંખ્યા 3.62 કરોડને પાર , ડેલ્ટા વેરિયન્ટને કારણે સતત કેસોમાં વધારો

Breaking News