Gujarat/ રાજકોટના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું , બેડી ગામથી મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ , બેડી ગામમાં રોજ 15-20 એન્ટિજેન ટેસ્ટ થાય છે, દરરોજ કોરોનાના 5-6થી પોઝિટિવ કેસ નોંધાય છે , બેડી ગામમાં RTPCR ટેસ્ટ નહિવત થાય છે, બેડી ગામમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , ગંભીર દર્દીઓને રાજકોટ સિવિલમાં ખસેડાય છે

Breaking News