રથયાત્રાની તૈયારી/ અમદાવાદઃ રથયાત્રાને લઇને તૈયારીઓ શરૂ પોલીસે શરૂ કરી રથયાત્રાની તૈયારીઓ પો.કમિશ્નર કચેરીમાં યોજાશે મહત્વની બેઠક DGP વિકાસ સહાય બેઠકમાં રહેશ હાજર પોલીસના અન્ય સિનિયર અધિકારી રહેશે હાજર રથયાત્રા પહેલા સુરક્ષાની તૈયારી- બદોબસ્તને લઇને ચર્ચા રથયાત્રા માટે એપ્લિકેશન તૈયાર કરવા મુદ્દે ચર્ચા

Breaking News