Gujarat/ કેનેડા સરહદ પર બર્ફીલા તોફાનમાં પરિવારના મોતનો મામલો , કલોલના પટેલ પરિવારનું ઠંડીના કારણે થયું હતું મોત , DGP આશિષ ભાટીયાએ CID ક્રાઇમને સોંપી તપાસ , એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને સોંપી તપાસ , DYSP કક્ષાના અધિકારી આ મામલે તપાસ કરશે

Breaking News