Gujarat/ આંણદ જીલ્લા ભાજપે જાહેર કરી ઉમેદવારોની યાદી, તા.પંચા.,જિ.પંચા.અને નપાની ઉમેદાવારોની યાદી જાહેર, 42 જિ.પંચા., 196 તા.પંચાયત માટે ઉમેદવારો જાહેર, 5 નગરપાલિકાના ઉમેદવારોની યાદી પણ જાહેર, સંદેસર તા.પં.બેઠકના ઉમેદવાર જાહેર નથી કરાયો

Breaking News