Ahmedabad/ અમદાવાદમાં ચોમાસુ કંટ્રોલ રૂમ થશે શરૂ, 1 જૂનથી શરૂ કરવાનો AMCનો નિર્ણય, એડિ.સિટી ઇજનેર કક્ષાના અધિકારી રહેશે હાજર, અધિકારીઓએ 24 કલાક 3 શિફ્ટ બજાવવાની રહેશે, વરસાદી પાણી નિકાલ સહિતની કાર્યવાહીનું આયોજન, દર વર્ષે તંત્રને થતાં અનુભવને આધારે મનપાનો નિર્ણય

Breaking News