Gujarat/ ‘રાજ્યમાં ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી થઈ’,ગુજરાત હાઈકોર્ટનું તારણ,હાલની સ્થિતિના મુદ્દાને સુઓમોટો જાહેરહિતની અરજી ગણી,આ કેસમાં કેન્દ્ર અને રાજ્યને પક્ષકાર તરીકે જોડવા આદેશ,કોરોના મેનેજમેન્ટમાં સરકારની કામગીરી સામે ઉઠાવ્યા સવાલ,12 એપ્રિલે ચીફ જસ્ટીસના વડપણવાળી બેંચ કરશે સુનવણી,રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિગંભીર હોવાનું કોર્ટનું તારણ

Breaking News