હત્યા/ સુરત સચિન વિસ્તારની ઘટના 22 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી અજાણ્યા ઇસમો દ્વારા યુવકને ચાકુના ઘા મારી હત્યા સચીન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો મૃતક યુવકનું નામ અક્રમ વસીમ હાસ્મી જૂની અદાવતમાં હત્યા થઈ હોય તેવી આશંકા

Breaking News