India/ દેશમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં ભડકો, 20 દિવસમાં 12 વખત થયો ભાવવધારો, 12 વખત કુલ 2.81 રૂ. પેટ્રોલ મોંઘુ થયુ ડીઝલ 3.34 રૂ.મોંઘુ થયું, કોમનમેનને મોંઘવારીનો માર, મુંબઇમાં પેટ્રોલ 100રૂ.પ્રતિ લિટરે પહોંચ્યું, રાજસ્થાનનાં શ્રીનગરમાં પેટ્રોલ રૂ.104.18 પ્રતિ લિટર

Breaking News